Saturday, 1 October 2016



INTERPREATION ON THE OLD MAN AND THE SEA




The old man and the sea novella written by Hemingway. He wrote in very simple style. In this play he has focus on struggle of human being. Santiago is the protagonist in the play. He shows the great skill devising ways to tire out the huge fish; he has to hook and has to conserve his strength in order to land it. Santiago is in negative situation though he thinks in positive way. Other people are fishing for money but Santiago is fishing for eating.
                   For the Manolin Santiago is the role-model. We can see Santiago’s image as Jesus Christ. In the end of the story Santiago, in spite of his great loss, physical pain and exhaustions still “dreaming about the lion”- the same ones he saw in Africa when he was younger and would like to see again. We can see luck vs. skill in this novella. When one is lucky it is considered a sign that one has the spiritual qualities to succeed. 




Television in Education


Television was evolved for the educational purposes. It has the unique feature of combining audio and visual technology, and thus considered to be more effective than audio media. It serves multiple purposes of entertainment, information and education. It provides national and International news, and the visual account of important events. It raises awareness by an advertisement. Developmental education programmes in the area of agriculture and allied subjects, health, family planning and social education, which were telecast in the evening for community viewing. Television in education has undergone many incarnation. It has been used extensively in conventional and distance education format. the developed countries are taking full advantage of television in education. this has greater scope in developing countries also. 

Monday, 26 September 2016

“વળતર”


                                 વળતર”


લાગણીઓ ના શોધો આપ,
ઇંટ, કોંક્રીટ, સિમેન્ટના જેવું ચણતર છે.

અન્ય કાજે કરવા જાય કામ,
ત્યારે જ સામું આવેલું નડતર છે.

મારૂં મારા બાપનું ને તારૂં મારૂં સહિયારૂં,
નોખુ ગણિત ને નોખા જ્યાં ગણતર છે.

બાપુજીનુ પોપ્સી ને માનુ કર્યું મોમ,
ગાડરિયા પ્રવાહનું જયાં જૂદું જ્યાં ભણતર છે.

ઉઘડ્યા ઘોડિયાઘર ને કિંડર ગાડઁન,
આ ઘરડાઘર બીજું શું? એનુ જ તો વળતર છે.

કવિતા પટેલ

Friday, 23 September 2016

“તમે”


“તમે”


ખીલે છે પુષ્પો જ્યા સદાય પ્રેમના
વિતાવ્યો સમય એવો તારા સાથમા.

કરી કિંમત અમારી આ દુનિયાએ રાખમાં,
સચવાઇ યાદો અમારી તમારા હાથમા.

આવી ગયું એક ઝાકળ તમારી આંખમા,
ત્યાં પીંખયું એક પીંછું પંખીની પાંખમાં.

હો સાથ તમારો તો લાગે રણ ફેરવાયું બાગમાં,
છો દૂર તો લાગે જીવીએ અમે આગમાં.

એમ તો કૈંક કર્યું એવું કે પૂરાયો રાગ સાગમાં,
વગાડીતી વાંસળી પણ રાધા માટે રાગમાં.

-                                        -કવિતા પટેલ

“દીપ-કવિ”

  
 “દીપ-કવિ”


આજ ખીલી છે કુદરત સોળે કળાએ,
થઇ નદી અધીરી મળવા સાગરને વેળાએ.

ખબર નથી કંઇ મને કર્યૉ કોણે ચમકાર,
આભમા વેરાયો ગુલાલ ને બની ગયો મારો ધબકાર.

આજ રંગત મળી ગઇ છે પાનખરની દુનિયાને,
કારણ સંગત તમારી થઇ છે અમારી મુનિયાને.

લાખો વેડફતાં મળશે કાચના સંબંધો આ દુનિયાના,
મળશે નહિ યાર સાચ્ચો તાંતણામાં આ જગતના,

મળ્યું રતન સંભાળી લેજો, સાચવજો આ દિલમાં,
કેદ રાખજો એની સ્મ્રૃતિને દિલની તિજોરીમાં.

કહે છે “કવિ આ જગતને મળશે ન યાર
દીધા પછી મને એનો ખૂટી ગયો આયખો ભંડાર.

-     કવિતા પટેલ